શિક્ષણ • સંસ્કાર • સ્વાવલંબન
દરેક દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે એક સંકલ્પ
અનાથ, ગરીબ, નિરાધાર અને પછાત વર્ગની કન્યાઓને ગુણવત્તાસભર શિક્ષણ, સુરક્ષિત રહેઠાણ અને સંસ્કારનું ઘર.
અમારી કહાની જાણો
જન જતન પરિવાર
એક નાના પ્રયાસથી સશક્ત ભવિષ્ય સુધી
23 જાન્યુઆરી, 2015ના રોજ શરૂ થયેલી સંસ્થાનો એક જ હેતુ છે—વંચિત કન્યાઓ સુધી શિક્ષણ પહોંચાડવું.
2015–16માં માત્ર 15 દીકરીઓથી શરૂ થયેલી સફર આજે 235 જેટલી કન્યાઓના શિક્ષણ અને રહેઠાણનું આધારસ્થાન બની છે.
વધુ વાંચો2015સ્થાપના વર્ષ
235+કન્યાઓ અભ્યાસરત
11શાળાનો સ્ટાફ
2છાત્રાલય ભવન
અમારી કામગીરી
સંભાળથી લઈને સંસ્કાર સુધી
કન્યા શિક્ષણ
સનાતન ધર્મ કન્યા શિક્ષા સદન દ્વારા કન્યાઓને શિક્ષણની તક આપવામાં આવે છે.
સુરક્ષિત છાત્રાલય
શ્રીમતી ગીરાબેન કન્યા છાત્રાલયમાં રહેઠાણ, ભોજન અને માતૃસમાન સંભાળ મળે છે.
દાતાઓનો સહકાર
સમાજના સહયોગથી દીકરીઓ માટે ગૌરવપૂર્ણ અને સ્વાવલંબી જીવનનો પાયો રચાય છે.
“કુતૂહલ એ જ્ઞાનનું બીજ છે. જ્યાં સુધી મનમાં ‘કેમ?’, ‘શું?’ અને ‘કેવી રીતે?’ જેવા પ્રશ્નો ન જાગે, ત્યાં સુધી નવું શીખવાની શરૂઆત થતી નથી.”
