કોડબા, તા. સાગબારા, જી. નર્મદા પ્રિન્સિપાલ: 9106937102
જન જતન લોગોશ્રી જન જતન સર્વાંગી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટF/928/Narmada   |   સ્થાપના: 2015
શિક્ષણ • સંસ્કાર • સ્વાવલંબન

દરેક દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે એક સંકલ્પ

અનાથ, ગરીબ, નિરાધાર અને પછાત વર્ગની કન્યાઓને ગુણવત્તાસભર શિક્ષણ, સુરક્ષિત રહેઠાણ અને સંસ્કારનું ઘર.

અમારી કહાની જાણો
જન જતન સંસ્થા
જન જતન પરિવાર

એક નાના પ્રયાસથી સશક્ત ભવિષ્ય સુધી

23 જાન્યુઆરી, 2015ના રોજ શરૂ થયેલી સંસ્થાનો એક જ હેતુ છે—વંચિત કન્યાઓ સુધી શિક્ષણ પહોંચાડવું.

2015–16માં માત્ર 15 દીકરીઓથી શરૂ થયેલી સફર આજે 235 જેટલી કન્યાઓના શિક્ષણ અને રહેઠાણનું આધારસ્થાન બની છે.

વધુ વાંચો
2015સ્થાપના વર્ષ
235+કન્યાઓ અભ્યાસરત
11શાળાનો સ્ટાફ
2છાત્રાલય ભવન
અમારી કામગીરી

સંભાળથી લઈને સંસ્કાર સુધી

કન્યા શિક્ષણ

સનાતન ધર્મ કન્યા શિક્ષા સદન દ્વારા કન્યાઓને શિક્ષણની તક આપવામાં આવે છે.

સુરક્ષિત છાત્રાલય

શ્રીમતી ગીરાબેન કન્યા છાત્રાલયમાં રહેઠાણ, ભોજન અને માતૃસમાન સંભાળ મળે છે.

દાતાઓનો સહકાર

સમાજના સહયોગથી દીકરીઓ માટે ગૌરવપૂર્ણ અને સ્વાવલંબી જીવનનો પાયો રચાય છે.

“કુતૂહલ એ જ્ઞાનનું બીજ છે. જ્યાં સુધી મનમાં ‘કેમ?’, ‘શું?’ અને ‘કેવી રીતે?’ જેવા પ્રશ્નો ન જાગે, ત્યાં સુધી નવું શીખવાની શરૂઆત થતી નથી.”

દીકરીના શિક્ષણમાં સહભાગી બનો

સાધનો, સુવિધાઓ અને નવા નિર્માણ માટે આપનો સહયોગ અમૂલ્ય છે.

સંપર્ક કરો